● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●
Trick
👉"મમી પણ ગુજરાતી છે."
મ=મધ્યપ્રદેશ
મી=મિઝોરમ
પણ(ળ)= પશ્વિમબંગાળ
ગુ=ગુજરાત
જ=ઝારખંડ
રા=રાજસ્થાન
તી=ત્રિપુરા
છે.=છતીસગઢ
● ગુજરાત ની 8 મહાનગરપાલિકાઓ ●
Trick
👉"રાજુભા અમે જાસુ ગાંવ."
રા=રાજકોટ
જુ=જૂનાગઢ
ભા=ભાવનગર
અમે=અમદાવાદ
જા=જામનગર
સુ=સુરત
ગાં=ગાંધીનગર
વ=વડોદરા.
● કેન્દ્ર શાશીત પ્રદેશો ●
Trick
👉"દાદી જલદી લંચ આપો."
દાદી=દાદર નગર હવેલી અને દીવ દમણ
જ=જમ્મુ કાશ્મીર
લ=લડ્ડાખ
દી=દિલ્લી
લં=લક્ષદીપ
ચ=ચંદીગઢ
આ=આંદામાન નિકોબાર
પો=પોંડિચેર
● કર્કવૃત પર ગુજરાતના જિલ્લા ●
Trick
👉"કપાસમે આગ."
ક=કચ્છ
પા=પાટણ
સ=સાબરકાંઠા
મે=મહેસાણા
આ=અરવલ્લી
ગ=ગાંધીનગર
No comments:
Post a Comment