Pages

Search This Website

Sunday, May 2, 2021

હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આટલી બાબતોનુ અચુક ધ્યાન રાખવુ. શુ કરવુ ? શુ ન કરવુ ?




હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આટલી બાબતોનુ અચુક ધ્યાન રાખવુ. શુ કરવુ ? શુ ન કરવુ ?




હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આટલી બાબતોનુ અચુક ધ્યાન રાખવુ. શુ કરવુ ? શુ ન કરવુ ?










હોમ આઇસોલેશન માટે માર્ગદર્શિકા

કોવિડ -19 ના હળવા લક્ષણો / લક્ષણો ન ધરાવતા દર્દીઓ માટે દર્દીઓ માટે સૂચનાઓ

- માસ્કનો 8 કલાક પછી અથવા તે પહેલાં જો ભીનું થાય અથવા દેખીતી રીતે ગંદુ થાય તો તેનો નિકાલ કરવો

- દર્દીએ અવશ્યપણે અલાયદા ઓરડામાં રહેવું તેમજ ઘરમાં અન્ય લોકોથી અલગ રહેવું , ખાસ કરીને ઘરમાં વૃદ્ધો અને સહ - બીમારી ધરાવતા લોકોથી દૂર રહેવું




- દર્દીને સારા હવા - ઉજાસવાળા ઓરડામાં રાખવા જ્યાં સામસામે વેન્ટિલેશન અને બારીની સુવિધા હોય , તેમજ ઓરડામાં ચોખ્ખી હવાની અવરજવર થાય તે માટે તેને ખુલ્લા રાખવા

- દર્દીએ હંમેશા ત્રણ સ્તરવાળું મેડિકલ માસ્ક પહેરેલું રાખવું




- માસ્કને 1 % સોડિયમ હાઇપોક્લોરાઇટથી જંતુમુક્ત કર્યા પછી જ તેનો નિકાલ કરવો




- જો કૅર - ગીવર રૂમમાં પ્રવેશે તો , કૅર - ગીવર અને દર્દી બંનેએ N - 95 માસ્કનો ઉપયોગ કરવો જોઇએ







- દર્દીએ અવશ્ય પૂરતો આરામ કરવો અને શરીરમાં પૂરતું હાઇડ્રેશન જાળવી રાખવા વિપુલ પ્રમાણમાં પ્રવાહી લેવું




- હંમેશા શ્વસન સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવું




- વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરથી સાફ કરવા




- વ્યક્તિગત ચીજવસ્તુ પરિવારમાં અન્ય કોઇ વ્યક્તિઓ સાથે શેર કરવી નહીં




- વારંવાર સ્પર્શ થતી સપાટીઓ 1 % હાઇપોક્લોરાઇટ દ્રાવણથી સાફ કરવી




- પલ્સ ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજનની તૃપ્તતાનું મોનિટરિંગ જાતે કરવાની સલાહ આપવામાં આવે છે




- દર્દી દૈનિક ધોરણે પોતાના શરીરનું તાપમાન માપીને તેના / તેણીના આરોગ્ય પર જાતે દેખરેખ રાખશે અને જો નીચે દર્શાવેલા લક્ષણોમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગે તો તુરંત જાણ કરશે
































હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન આટલી બાબતોનુ અચુક ધ્યાન રાખવુ. શુ કરવુ ? શુ ન કરવુ ?
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment