Search This Website

Monday, July 24, 2023

એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 04-09-2023

 એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 04-09-2023

એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 04-09-2023

એરપોર્ટ વિભાગમાં ભરતી @ www.aai.aero : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

એરપોર્ટ વિભાગમાં ભરતી 2023

સંસ્થાનું નામએરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.aai.aero

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની 09, સિનિયર આસિસ્ટન્ટની 09 તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)ની 324 આમ કુલ 342 જગ્યાઓ ખાલી છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પગારધોરણ

ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 31,000 થી 92,000
સિનિયર આસિસ્ટન્ટરૂપિયા 36,000 થી 1,10,000
જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)રૂપિયા 40,000 થી 1,40,000 સુધી

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

AAIની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

એરપોર્ટ વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ www.aai.aero પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો એરપોર્ટ વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment