Pages

Search This Website

Friday, July 21, 2023

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી

 

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી


CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી તમામ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી

બેંકનું નામસેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા57
જોબ સ્થાનગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની તારીખ19 જુલાઈ 2023
અરજીની છેલ્લી તારીખ18 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટcug.ac.in


પોસ્ટનું નામ:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ટીચિંગ સ્ટાફ જેમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન-ટીચિંગ સ્ટાફ જેમાં ફાઈનાન્સ ઓફિસર, કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન, લાઈબ્રરીયન, ઇન્ટરનલ ઓડિટ ઓફિસર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ લાઈબ્રરીયન, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, કૂક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, લાઈબ્રરી અટેન્ડન્ટ અને કિચન અટેન્ડન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા નીચેની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
  • ટીચિંગ સ્ટાફ 
  • પ્રોફેસરની 07 જગ્યા 
  • એસોસિયેટ પ્રોફેસરની 13 જગ્યા 
  • આસિસ્ટન્ટ પ્રોફેસરની 06 જગ્યા  
  • નોન-ટીચિંગ સ્ટાફ 
  • ફાઈનાન્સ ઓફિસરની 01 જગ્યા 
  • કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશનની 01 જગ્યા 
  • લાઈબ્રરીયનની 01 જગ્યા 
  • ઇન્ટરનલ ઓડિટ ઓફિસરની 01 જગ્યા 
  • મેડિકલ ઓફિસરની 01 જગ્યા 
  • આસિસ્ટન્ટ લાઈબ્રરીયનની 01 જગ્યા 
  • પ્રાઇવેટ સેક્રેટરીની 02 જગ્યા 
  • પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા 
  • ટેક્નિકલ આસિસ્ટન્ટની 01 જગ્યા 
  • ફાર્માસિસ્ટની 01 જગ્યા 
  • લાઇબ્રરી આસિસ્ટન્ટની 01 જગ્યા 
  • લોઅર ડિવિઝન ક્લાર્કની 04 જગ્યા 
  • કૂકની 03 જગ્યા 
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 06 જગ્યા 
  • લાઈબ્રરી અટેન્ડન્ટની 04 જગ્યા 
  • કિચન અટેન્ડન્ટની 02  જગ્યા 

લાયકાત:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ પાટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી અલગ અલગ તથા અન્ય લાયકાત પણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પગાર ધોરણ

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

ટીચિંગ સ્ટાફ:

  • પ્રોફેસર : રૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી
  • એસોસિયેટ પ્રોફેસર : રૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી
  • આસિસ્ટન્ટ પ્રોફેસર : રૂપિયા 57,700 થી 1,82,400

નોન-ટીચિંગ સ્ટાફ:

  • ફાઈનાન્સ ઓફિસર : રૂપિયા 1,44,200 થી 2,18,200
  • કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન : રૂપિયા 1,44,200 થી 2,18,200
  • લાઈબ્રરીયન : રૂપિયા 1,44,200 થી 2,18,200
  • ઇન્ટરનલ ઓડિટ ઓફિસર : રૂપિયા 78,800 થી 2,09,200
  • મેડિકલ ઓફિસર : રૂપિયા 56,100 થી 1,77,500
  • આસિસ્ટન્ટ લાઈબ્રરીયન : રૂપિયા 57,700 થી 1,82,400
  • પ્રાઇવેટ સેક્રેટરી : રૂપિયા 44,900 થી 1,42,400
  • પર્સનલ આસિસ્ટન્ટ : રૂપિયા 35,400 થી 1,12,400
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ : રૂપિયા 29,200 થી 92,300
  • ફાર્માસિસ્ટ : રૂપિયા 29,200 થી 92,300
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ : રૂપિયા 25,500 થી 81,100
  • લોઅર ડિવિઝન ક્લાર્ક : રૂપિયા 19,900 થી 63,200
  • કૂક : રૂપિયા 19,900 થી 63,200
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ : રૂપિયા 18,000 થી 56,900
  • લાઈબ્રરી અટેન્ડન્ટ : રૂપિયા 18,000 થી 56,900
  • કિચન અટેન્ડન્ટ : રૂપિયા 18,000 થી 56,900

અરજી કઈ રીતે કરવી?

સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે CUG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.cug.ac.in/ વિઝીટ કરો તથા Career સેક્શનમાં જાઓ.
સ્ટેપ 03 : અહીં તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
સ્ટેપ 04 : હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 19/07/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 18/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

ટીચિંગ સ્ટાફ: 

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
નોન-ટીચિંગ સ્ટાફ:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment