Search This Website

Saturday, July 22, 2023

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી @emrs.tribal.gov.in




એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી @emrs.tribal.gov.in


 

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી @ emrs.tribal.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ક્લાર્ક ભરતી પર નોકરી મેળવવની ઉત્તમ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી 2023
બેંકનું નામએકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
પોસ્ટનું નામક્લાર્ક
ખાલી જગ્યા4000+
જોબ સ્થાનગુજરાત તથા ભારત
ફોર્મ ભરવાની તારીખ29 જૂન 2023
અરજીની છેલ્લી તારીખ18 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટemrs.tribal.gov.in


પોસ્ટનું નામ:

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા નીચેની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
  • પ્રિન્સિપાલ - 78,000 થી 2,09,200 સુધી
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર - 47,600 થી 1,51,100 સુધી
  • એકાઉન્ટન્ટ - 34,400 થી 1,12,400 સુધી
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક - 19,900 થી 63,200 સુધી
  • લેબ અટેન્ડન્ટ - 18,000 થી 56,900 સુધી

કુલ ખાલી જગ્યા:

  • જાહેરાતમાં જણાવ્યા અનુસાર EMRSની આ ભરતીમાં ખાલી જગ્યાઓ નીચે મુજબ છે.
  • પ્રિન્સિપાલ - 303 જગ્યાઓ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર - 2226 જગ્યાઓ
  • એકાઉન્ટન્ટ - 361 જગ્યાઓ
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક - 759 જગ્યાઓ
  • લેબ અટેન્ડન્ટ - 373 જગ્યાઓ

લાયકાત:

  • એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં ક્લાર્ક ની પોસ્ટ ઉપર અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમ આર્ટસ, કોમર્સ કે સાઈન્સથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અન્ય જગ્યા માટે જાહેરાતનો અભ્યાસ કરો.

પગાર ધોરણ

EMRS માં ક્લાર્ક તરીકે પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક રૂપિયા રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
  • પ્રિન્સિપાલ - 78,000 થી 2,09,200 સુધી
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર - 47,600 થી 1,51,100 સુધી
  • એકાઉન્ટન્ટ - 34,400 થી 1,12,400 સુધી
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક - 19,900 થી 63,200 સુધી
  • લેબ અટેન્ડન્ટ - 18,000 થી 56,900 સુધી

પસંદગી પ્રક્રિયા:

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં જો તમે સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે EMRS ની સત્તાવાર વેબસાઈટ emrs.tribal.gov.in પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 29/06/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 18/08/2023


નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment