Search This Website

Monday, July 24, 2023

Ola S1 Air Booking Start

 

Ola S1 Air Booking Start : 999 રૂપિયા માં પ્રી-બુકિંગ Ola S1 Air’નું શરૂ, ઇ-સ્કૂટર નવા ફ્રન્ટ સસ્પેન્શન સાથે આવશે, 31 જુલાઈ ના રોજથી કિંમતમાં 10,000 નો વધારો થઈ શકે છે.




 

Ola S1 Air Booking Start: Ola ઈલેક્ટ્રિકે તારીખ 22 જુલાઈથી Ola S1 એર માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે. બાયર્સ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી રૂ. 999માં તમે બુક કરાવી શકો છો. ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમત અથવા price 1લાખ 9 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.

આ શરૂઆતની કિંમતો છે. 31 જુલાઈથી ઈ-સ્કૂટર 10,000 રૂપિયા વધારો થઈ જશે. ભારતીય માર્કેટમાં Olaનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450S સાથે સ્પર્ધા કરશે, જે 3 ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહ્યું છે.

Ola S1 Air Booking Start

 ટાઇટલ

Ola ઈલેક્ટ્રિકે તારીખ 22 જુલાઈથી Ola S1 એર માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે

શબ્દો 500 શબ્દો
કેટેગરીજાણવા જેવું , ઈલેક્ટીક
વેબસાઈટ https://olaelectric.com/
Ola S1 Air Booking Start
Ola S1 Air Booking Start

S1 એર માં 31 જુલાઈથી 10 હજાર રૂપિયા નો વધારો કરવામાં આવશે.

બેંગલુરુ માં આવતી સ્ટાર્ટઅપ કંપની ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલે આજે તેમના ટ્વિટર હેન્ડલ ના માધ્યમથી આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘S1 એરની ખરીદી માટેની ખરીદી વિન્ડો 28 જુલાઈથી 30 જુલાઈ સુધી 1,09,999 રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે ખુલ્લી રહેશે.

શરૂઆતની કિંમતે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે આજ સમયે જ પ્રી બુક કરો. આ પછી 31 જુલાઈથી તમારે ઈ-સ્કૂટર માટે 1,19,999 રૂપિયા (એક્સ-શોરૂમ) ચુકવણી કરવી પડશે. તેમની ડિલિવરી ઓગસ્ટમાં શરૂ થશે. 

 Ola S1 Air Booking Start

નવું ફ્રન્ટ સસ્પેન્શન ઈ-સ્કૂટરમાં ઉપલબ્ધ થશે

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સૌથી મોટો બદલાવ તેનું ફ્રન્ટ સસ્પેન્શન છે. તાજેતરમાં તેના બ્રેકડાઉનના સમાચાર બાદમાં કંપનીએ હવે તેમાં મોનો શોકના બદલે ફ્રંટ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળનાભાગે બે શોક ઓબ્જર્વર આપ્યા છે.


ઓલા ઈલેક્ટ્રિકે કંપનીએ તાજેતરમાં એક ટ્વીટ દ્વારે દાવો કર્યો હતો કે, S1 એર ઈલેક્ટ્રિક સ્કૂટર 5 લાખ કિલોમીટરથી વધુ ટાઈમ સુધી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 Ola S1 Air Booking Start

ઓલા એસ1 એર ની રેન્જ, બેટરી અને પાવર વિશે સંપૂર્ણ જાણકારી

કંપનીના જણાવ્યા અનુસાર, Ola S1 Airને પરફોર્મન્સ માટે ‘Ola હાઇપર ડ્રાઇવ મોટર’ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે 4.5 kWh હબ મોટર છે. આ મોટર 11.3 એચપીનો મહત્તમ પાવર અને 58 એનએમનો ટોર્ક જનરેટ કરવાનું કાર્ય કરે છે. મોટરને પાવર કરવા માટે, 3 kWh બેટરી પેક જોડાયેલ છે. એકવાર બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારબાદ, ઇલેક્ટ્રિક સ્કૂટર 125 કિમી સુધી ચાલે છે. ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ 90 kmph છે.

Ola S1 Air Booking Start
Ola S1 Air Booking Start

S1 એર માં અનેક સારા ફિચર્સ ઉપલબ્ધ છે.

S1 એર અનેક પ્રકારના અદ્યતન સારા ફીચર્સ ઉપલબ્ધ છે. જેમાં S1 Air વન LED હેડલેમ્પ, 7 ઇંચની TFT સ્ક્રીન, સ્માર્ટફોન કનેક્ટિવિટી, રિવર્સ મોડ, OTA અપડેટ્સ, રિમોટ બૂટ લૉક/અનલૉક અને મ્યુઝિક પ્લેબેક જેવા ફીચર્સ નો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3 રાઇડિંગ મોડ છે – ઇકો, નોર્મલ અને સ્પોર્ટ.

ઓલા 15 ઓગસ્ટ 2023ના રોજ ઇલેક્ટ્રિક બાઇક લાવી શકે છે
9 ફેબ્રુઆરીના દિવસે, ઓલા ઈલેક્ટ્રીકએ S1 એર સાથે Ola S1 અને S1 Proના નવા વેરિયન્ટ્સને ગ્રાહકો માટે લોન્ચ કર્યું હતું. Ola ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે ભારતીય માર્કેટ માં 6 વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. આ સાથે પહેલી વખત 5 ઈલેક્ટ્રિક બાઈકની ઝલક પણ બતાવવામાં આવી હતી. મીડિયાના રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપની આ ઈલેક્ટ્રિક બાઈકને 15 ઓગસ્ટ ના રોજે ગ્રાહકો માટે લોન્ચ કરી શકે છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી સાથે જોડવોઅહી ક્લિક કરો
Ola ઓફિશિયલ લીંક અહીં ક્લિક કરો 

No comments:

Post a Comment