Search This Website

Monday, July 31, 2023

Tiranga DP Maker: તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન, Free એપ.ડાઉનલોડ કરો

 

Tiranga DP Maker: તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન, Free એપ.ડાઉનલોડ કરો

Tiranga DP Maker: તિરંગા કાર્ડ: Indian Flag Photo Frame: 15 મી ઓગષ્ટ નજીક આવી રહિ છે. 15 મી ઓગષ્ટ એટલે ભારતનુ સ્વાતંત્ર્ય પર્વ. 15 મી ઓગષ્ટ નિમિતે લોકો તિરંગા વાળુ કાર્ડ એટલે કે Har Ghar Tiranga DP Maker બનાવી પોતાના સોશીયલ મીડીયામા DP અને સ્ટેટસ મા સેટ કરતા હોય છે. અહિંં આપણે તિરંગા ડીઝાઇન મા તમારો ફોટો સેટ કરીને તિરંગા કાર્ડ કેમ બનાવવુ તેની માહિતી મેળવીશુ. આ માટે Har Ghar Tiranga DP Maker ઓનલાઇન પણ બનાવી શકાય છે અને તેના માટે ઘણી એપ. પણ ઉપલબ્ધ છે.




Tiranga DP Maker


ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફોટો ફ્રેમ સાથે તમારા ફોટોવાળી ઈમેજ બનાવીને ભારતના સ્વતંત્રતા પર્વ નિમિતે આપણા સોશીયલ મીડીયામા DP અને STATUS મા સેટ કરી શકાય છે. તમારા ફોટાને અન્ય કરતા અલગ અને વિશેષ ડીઝાઇનમા બનાવવા માટે વિવિધ ડીઝાઇન ઉપલબ્ધ છે. જો તમને નવી અને સારી ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ જોઈતી હોય, તો “Indian Flag Photo Frame” એપ ડાઉનલોડ કરો જે ખૂબ જ રંગીન અને આકર્ષક ડીઝાઇનમા ઉપલબ્ધ છે. દરેકને તમારા નવા ફ્રેમવાળા ચિત્રો ગમશે. ભારતીય ધ્વજ સાથે ફોટો એડિટિંગ કરી સોશીયલ મીડીયામા સેટ કરી શકો.

Tiranga Photo Frame 2023

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ Apk 2023 ડાઉનલોડ કરી તિરંગાની ડીઝાઇનમા તમારો ફોટો સેટ કરી ઈમેજ બનાવી શકો.
હર ઘર તિરંગા ફોટો ફ્રેમ એપ્લિકેશન ખૂબ જ ખાસ છે. આ એપ્લિકેશન સાથે તમારી ઈમેજ ને સરસ ડીઝાઇન કરી whatsapp, facebook , insta મા શેર કરી શકો. તમારી મનપસંદ ઈમેજ પસંદ કરો અને તેને તમારી તિરંગા મનપસંદ ફ્રેમમાં એડ કરી આકર્ષક તિરંગા કાર્ડ બનાવી શકો છો. .


સ્વતંત્રતા દિવસ, ભારતમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારોમાથી એક (અન્ય બે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ અને 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિવસ), તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધામધૂમથી ઉજવવામા આવે છે. શાળા કોલેજોમા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામા આવે છે. આવામા તમે દેશભક્તિ માટે તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ Har Ghar Tiranga Photo Frame 2023 એપ. ડાઉનલોડ કરી તમારી મનપસંદ ડીઝાઇનમા તિરંગા કાર્ડ બનાવી સોશીયલ મીડીયામા સેટ કરી શકો. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ ‘રાષ્ટ્રને સંબોધન’ આપે છે. 15 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન દિલ્હીમાં ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામા આવે છે.

 

Indian Flag DP Maker

આ તમામ ભારતીય લોકો માટે બનાવેલ સૌથી સારી ફોટો ફ્રેમિંગ એપ્લિકેશન છે. શું તમે તમારા ફોટાને ભારતીય ધ્વજ વાળી ડીઝાઇનમા સેટ કરી આકર્ષક ડીઝાઇનમા શુભેચ્છા કાર્ડ બનાવવા માંગો છો ? હવે તમે આ કાર્ડ ઝડપી અને સરળતાથી કરી શકો છો. Indian Flag DP Maker ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ડાઉનલોડ કરો અને તમારા ફોટાને સુંદર ડીઝાઇનમા બનાવો. ફોટા માટે શ્રેષ્ઠ વ્યક્તિગત ફ્રેમ તમારી રાહ જોઈ રહી છે. વિવિધ આકાર અને ડિઝાઇનની નવીનતમ ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ડાઉનલોડ કરો.

જો તમે સ્વતંત્રતા દિવસ માટે તમારી ઈમેજ દેશભક્તિની બનાવવા માંગતા હોવ તો તમારે આ પિક્ચર ફ્રેમિંગ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી બનશે. ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ખૂબ રંગીન અને આકર્ષક છે અને જો તમે આ ચિત્ર ફ્રેમ્સ તેમના પર લાગુ કરો તો તમારા ફોટા તેના જેવા જ હોઈ શકે છે.


Indian Flag Name Maker App Features

ભારતીય ફ્લેગ નેમ મેકર એપના ફીચર નીચે મુજબ છે.

  • આ એપ. સંપૂર્ણ ફ્રી મફત ડાઉનલોડ કરી શકો છો.
  • આ એપ. યુઝર ઈન્ટરફેસ બનાવવામા આવી છે અને ઉપયોગમાં સરળ છે.
  • બેસ્ટ ફોટો માટે પાવરફુલ ફોટો એડિટર ટૂલ્સ આપવામા આવ્યા છે.
  • ભારતીય રાષ્ટ્ર ધ્વજ કાર્ડમા મારા નામનો ઉપયોગ કરીને તમારા મિત્રો સબંધીઓને શુભેચ્છા આપી શકો.
  • ઉચ્ચ ગુણવત્તાની HD પિક્ચર ફ્રેમ્સ બનાવી શકો.
  • લવલી ઇન્ડિયન ફ્લેગ 3D ટેક્સ્ટ ફોટો ઇમેજને SD કાર્ડ અથવા ફોનમા સેવ કરી શકો.
  • ફ્રેમને ફિટ કરવા માટે ઝૂમ કરો, ફેરવો અને સ્કેલ કરો.
  • તમારા આ કાર્ડ ડે ફ્લેગ નેમ મેકરને સોશિયલ નેટવર્ક જેમ કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર પર શેર કરી શકો.
  • ગેલેરી અથવા કેમેરામાંથી ફોટા પસંદ કરી શકો.
  • ફોટો બનાવવા માટે અદભૂત ફ્લેગ લેટર માય નેમ ફ્રેમ.
  • વિવિધ પ્રકારના ફોન્ટ શૈલી, રંગ અને કદ પસંદ કરીને ટેક્સ્ટ ઉમેરો અને છબીઓ પર દોરો.

અગત્યની લીંક

ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇનઅહિં કલીક કરો
Download Indian Flag DP Makerઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Important Link 

જો તમે તમારા ઘર પર તિરંગો ફરકાવ્યો છે તો harghartiranga.com પર જઈને તમારો ફોટો અપલોડ કરો.

સેલ્ફી લઈને ફોટો અપલોડ કરવા અહીં ક્લિક કરો.

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવવા અહી ક્લિક કરો.

ગુજરાતીમાં તમારું તિરંગા સાથે સ્ટેટસ બનાવવા અહીંયા ક્લિક કરો.

Harghartiranga.com પર દરેક કર્મચારીએ સેલ્ફી અપલોડ કરવા બાબત પરિપત્ર 

સેલ્ફી અપલોડ કરવા માટે ની વેબસાઈટમાં જવા અહી ક્લિક કરો.

સેલ્ફી અપલોડ કરવા માટે ની વેબસાઈટમાં જવા અહી ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

Style: 1

Style 1  તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 2

Style 2  તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 3

Style 3 તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 4

Style 4  તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 5

Style 5 તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવવા અહી ક્લિક કરો.

🟢પ્રથમ ફોટો મોદી સાહેબ સાથે બનાવો

1-CLICK ME

તમારા મિત્રો ને પણ શેર કરો

નીચે આપેલ લિંકથી બીજો ફોટો બનાવો

🟢બીજો ફોટો સાથે બનાવો

2-CLICK ME

 

🟢ત્રીજો  ફોટો નીચે મુજબ બનાવો

 

Indian Flag Photo Frame lets you make Indian flag photo with your own photo and Change Your profile photo on august 15 to celebrate the independence day in memory of 15 August 1947 Pakistan day.

  

Download App

હર ઘર તિરંગા નવું ગીત અહીંથી જુઓ

Har Ghar Tiranga Photo Frame With Name Click Here

તમારા ફોટો વાળી ત્રિરંગા ઇમેજ અને સર્ટી અહીંથી મેળવો

Important Link

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવવા અહી ક્લિક કરો.

ઓનલાઇન ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો

Click Here

ભારતીય ધ્વજ ડીપી મેકર એપ્લિકેશન

Click Here

 

No comments:

Post a Comment