શ્રાવણ માસની હાર્દિક શુભકામના। Happy Shravan Month In Gujarati
Are You Finding For Happy Shravan Month in Gujarati | શું તમે શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.
Happy Shravan Month in Gujarati : તમે Wish You Happy Shravan Month in Gujarati મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના ગુજરાતી આપી શકો છો.અહીંથી તમને શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.
શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના : Happy Shravan Month ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Shravan Month Wishes. Happy Shravan Month Wishes, Happy Shravan Month Messages, Happy Shravan Month Quotes, Happy Shravan Month Greetings and Happy Shravan Month Images.
શ્રાવણ માસનું મહત્વ
લોકોને ભગવાન સાથે જોડવા અને ભગવાનની ભક્તિ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે. દરેક જગ્યાએ મંદિરોમાં લોકોની ભીડ, ભજન-કીર્તનનો નાદ, મંત્રોચ્ચાર અને મોટા મેળાઓનું આયોજન આ મહિનાનું મહત્વ વધારે છે. શ્રાવણ મહિનામાં મહિલાઓ ઉપવાસ કરે છે અને તેમના પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
ભક્તોની સૌથી વધુ ભીડ સાવન મહિનામાં જ થાય છે. ભારતમાં પ્રસિદ્ધ ભગવાન શિવના ભક્તો દ્વારા કરવામાં આવતી કંવર યાત્રા પણ શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે.
શ્રાવણ મહિનો ખેડૂતો માટે પણ મહત્વનો છે કારણ કે આ સમયે ખેડૂતો અનેક પ્રકારના અનાજ, શાકભાજી અને ફૂલો વગેરેની વાવણી કરે છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, સૂર્યમુખી અને અનેક પ્રકારની શાકભાજી વગેરેની વાવણી શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે.
શ્રાવણ માસની શુભકામના પાઠવો
આવી રહી છે શ્રાવણ માસ, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને શ્રાવણ માસની શુભકામના પાઠવો.
દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.
ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી શ્રાવણ માસ નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.
આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.
વિશ કરો, ખુશ કરો.
ગુજરાતીમાં શ્રાવણ માસની હાર્દિક શુભકામના
શું તમે શ્રાવણ માસની શુભકામના પાઠવો શોધી રહ્યાં છો? તમારા માટે શ્રાવણ માસ ની શુભકામના પાઠવો પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Shravan Month મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં શ્રાવણ માસ ની શુભકામના પાઠવો આપી શકો છો.
श्रावण मास की हार्दिक शुभकामनाएँ
क्या आप श्रावण मास की शुभकामनाएँ खोज रहे हैं? श्रावण मास की शुभकामनाओं के लिए इस पोस्ट में व्हाट्सएप स्टेटस, उद्धरण, शुभकामनाएं आदि दिए गए हैं। आप अपने सोशल मीडिया और दोस्तों के साथ श्रावण माह की शुभकामनाएं देने के लिए विश यू हैप्पी श्रावण माह संदेश साझा कर सकते हैं।
Happy Shravan Month
Are you looking for the best wishes for the month of Shravan? Whatsapp Status, Quotes, Wishes etc. are given in this post for you to wish the month of Shravan. You can share Wish You Happy Shravan Month message with your social media and friends and wish them good luck for the month of Shravan in Gujarati.
Shravan Month Photo Frames
શ્રાવણ માસની ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે શ્રાવણ માસની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.
શ્રાવણ માસનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. શ્રાવણ માસ રામના ફોટો સાથે ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.
Shravan Month Day Whatsapp Gif & Stickers
શ્રાવણ માસની ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે શ્રાવણ માસની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.
શ્રાવણ માસનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. શ્રાવણ માસ રામના ફોટો સાથે ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.
Happy Shravan Month In Gujarati। શ્રાવણ માસની હાર્દિક શુભકામના
તમારા માટે શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Shravan Month તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની રામનવમી ની હાર્દિક શુભકામના આપી શકો છો. હોળીની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.
અહીં નીચે તમને રામનવમી ની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.
શ્રાવણ માસની હાર્દિક શુભકામના
શ્રાવણ માસ ના પાવન પર્વ ની સૌ સ્નેહી મિત્રોને શુભકામના….
હર હર મહાદેવ
શિવ સમાન દાતા નહિ, વિપત વિના સનહાર નહિ..
અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર…
Happy Shravan Month Wishes
અદ્ભુત છે તારી માયા,
અમરનાથ માં કયો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારા મન માં વસ્યા.
હર હર મહાદેવશ્રાવણ માસ ની હાર્દિક શુભેચ્છા
હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપણે હોય ત્રિશુલ વાળો.શ્રાવણ માસ ની શુભેચ્છાઓ
ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક…
પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ….
હર હર મહાદેવ…
Happy Shravan Maas Shayari
ઐસી લગી ભોલે કી લગન,
ઝહર ભી પીતા હૂં મસ્ત મગનશ્રાવણ માસ ની શુભેચ્છાઓ
કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર,
હૈયું ચડાવું હાથથી ભોલે …ઉતારો ભવ પાર..!!શ્રાવણ માસ ની હાર્દિક શુભ કામનાઓ.!!
Happy Shravan Month Quotes
શિવ સ્વર્ગ, શિવ મોક્ષ, શિવ પરમ સાધ્ય છે !
શિવ જીવ, શિવ બ્રહ્મ, શિવ જ મારો આરાધ્ય છે !!બધા મિત્રો ને શ્રાવણ માસ ની હાર્દિક શુભકામનાઓ
શિવ ‘સ્વ’ છે અને ‘સંસાર’ પણ
શિવ ‘સર્જન’ છે અને ‘સંહાર’ પણ
શિવ ‘આકાર’ અને ‘નિરાકાર’ પણ
શિવ ‘રૂપ’ છે અને ‘વિચાર’ પણ
શિવ ‘ભોળા’ છે અને ‘ત્રિકાળ’ પણ
શિવ ‘અદ્રશ્ય’ છે અને ‘સાકાર’ પણ
શિવ ‘જીવ’ છે અને ‘જીવન’ પણશ્રાવણ માસની શુભેચ્છા
શ્રાવણ માસનો ઇતિહાસ
શ્રાવણ મહિનો એટલે ઝરમર વરસતા વરસાદનો મહિનો. શ્રાવણ મહિનો એટલે મન અને હૃદય ને ભીંજવતો મહિનો. શ્રાવણ મહિનો એટલે ભીની ધરતી માંથી વહી રહેલી ની ભીની માટીની સૌરભ લેવાનો શ્રાવણ મહિનો એટલે હરિયાળાં વૃક્ષો સાથે ઝૂમી ઝૂમી ને નાચવાનો મહિનો, શ્રાવણ મહિનો એટલે ભક્તિના રંગે રંગવનો મહિનો
સંતો મુજબ શ્રાવણ મહિનાના અર્થમાં. શ્ર એટલે શ્રાવણ કરવું, વ એટલે વંદન કરવું, ન/ણ એટલે નમન કરવું. પ્રથમ અક્ષર શ્ર માં પણ ત્રણ શબ્દો મળેલા છે, સ, આ, ર જેમાં સ અને આ જોડી ને બન્યો સા. જેમાં સા એટલે સાંભળવું અને ર એટલે રમણ કરવુ. એટલે કે સાંભળીને રમણ કરવું. આરાધના કરવી ઉપાસના કરવી.
એક કથા મુજબ જ્યારે દેવી સતીએ રાજા દક્ષને ત્યાં યોગ શક્તિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. ત્યારે એમને મનમાં ને મનમાં મહાદેવને પામવાનું નક્કી કર્યું હતું. સતી પછી પાર્વતીએ બીજો જન્મ લીધો હતો.
પાર્વતીએ શિવ ભગવાનને પામવા માટે ઉપવાસ રાખી વ્રત કરતા હતા. જેનાથી મહાદેવ પ્રસન્ન થઈને પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી લીધા. પાર્વતી દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા બાદ થી હિંદુ ધર્મમાં શિવની ઉપાસના કરવા માટે આ શ્રેષ્ઠ મહિનો છે.
એવી માન્યતા છે કે કોઇ સ્ત્રી જે પાર્વતી માતાની જેમ ભગવાન શિવની ઉપાસના કરે તો ભગવાન શિવ પ્રસન્ન થઈને એ તેમને જીવનમાં ખૂબ સારું સુખ, સંપતિ અને સુહાગ પ્રદાન કરે છે.
સ્કંદ પુરાણમાં ભગવાન શિવ ખુદ કહે છે કે “મને શ્રાવણ મહિનો ખૂબ ગમે છે.” સ્કંદ પૂરાણ મુજબ શ્રાવણ માસમાં સગા-સંબંધીઓ સાથે અને એક બીજા માણસો સાથે તાલમેલ અને સારા સંબંધો બંધાવા માટેની તકો એને મૂડ કુદરતી બીજા માસ કરતા સારા હોય છે.
આ સમય દરમિયાન એસ્ટ્રોનોમિકલ ઊર્જા દ્વારા બધા માણસોમાં એક ઉર્જા ઉત્પન થાય છે. જે પોઝિટિવ કુદરતી રીતે જ ચમત્કારી અને સૌ માટે લાભદાયી હોય છે.
વધુ માહિતી માટે
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Happy Shravan Month In Gujarati। શ્રાવણ માસની હાર્દિક શુભકામના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
No comments:
Post a Comment